હરિદ્વાર મસુરી દેહરાદુન ઋષિકેશ ટુર પેકેજ | Haridwar Masuri Deharadun Rishikesh Tour Package
ચાલો હરિદ્વાર બેસ્ટ ટુર પેકેજ ની સાથે આ ટુર પેકેજ માં તમને હરિદ્વાર મસુરી દેહરાદુન ઋષિકેશ જેવા અનેક સ્થળો ની યાત્રા નો સમાવેશ કરેલ છે આ યાત્રા ટુર પેકેજ અમદાવાદ થી હરિદ્વાર સ્લીપર ક્લાસ ટ્રેન રહશે અને હરિદ્વાર માં ફરવા માટે બસ રહશે રાત્રી રોકાણ માટે હોટલ રૂમ જે માં બે વ્યક્તિ વચ્ચે રૂમ આપવામાં આવશે પ્રવાસ દરમ્યાન સવારે ચ્હા – ફોકી સાથે નાસ્તો અને બપોરે – સાંજે ભોજન રહશે યાત્રા ની વધુ વિગત માટે અમારી ઓફીસ કે મોબાઈલ નંબર પર સંપર્ક કરો હરિદ્વાર થી રિટર્ન માં સ્લીપર ક્લાસ ટ્રેન અમદાવાદ સુધી રહશે બેસ્ટ હરિદ્વાર મસુરી દેહરાદુન ઋષિકેશ ટુર પેકેજ Best Haridwar Masuri Deharadun Rishikesh Tour Package
1 દિવસ
અમદાવાદ થી સ્લીપર ક્લાસ ટ્રેન દ્વારા હરિદ્વાર રવાના
2 દિવસ
હરિદ્વાર હોટલ પોહચી ફ્રેશ અપ હરિદ્વાર લોકલ સઇદ સીન
3 દિવસ
મસુરી જવા રવાના લોકલ સાઈડ સીન દેહરાદુન લોકલ સાઈડ સીન
4 દિવસ
ઋષિકેશ લોકલ સાઈડ સીન બપોરે પછી હરિદ્વાર લોકલ સાઈડ સીન
5 દિવસ
હરિદ્વાર હોટલ ચેક આઉટ કરી હરિદ્વાર માં ખરીદી બપોર પછી હરિદ્વાર રેલ્વે સ્ટેશન ડ્રોપ
આઉટ
6 દિવસ અમદાવાદ પરત
ટીકીટ પ્રતિ વ્યક્તિ
6500 રૂ
Haridwar Mussoorie Dehradun Rishikesh Tour Package
Let's go with Haridwar Best Tour Package. In this tour package you have to travel to many places like Haridwar Mussoorie Dehradun Rishikesh. This Yatra tour package will be Haridwar sleeper class train from Ahmedabad Room will be provided between two persons. During the tour there will be breakfast with tea-foki in the morning and lunch in the afternoon. For more details of the trip please contact our office or mobile number.
બેસ્ટ ટુર પેકેજ હરિદ્વાર મસુરી દેહસદુન ઋષિકેશ
1 day departure from Ahmedabad to Haridwar by sleeper class train
2 days Reach Haridwar Hotel Fresh Up Haridwar Local Saeed Scene
3 day departure to Mussoorie Local Side Scene Dehradun Local Side Scene
4 Days Rishikesh Local Side Scene Afternoon Haridwar Local Side Scene
Check out Haridwar Hotel for 5 days Shopping in Haridwar Afternoon Haridwar Railway Station Drop Out
6 days return to Ahmedabad
Tickets per person
6500 Rs.
0 Comments